કાંઈ નથી એમાં ભિન્નતા કે ભેદ
kaanii nathii aemaa bhinnataa ke bhed
મસ્ત મંગેરા
Mast Mangera

કાંઈ નથી એમાં ભિન્નતા કે ભેદ
બેઉ બાજુ છે એક સૃષ્ટિની
શાએરી રૂપ છે વિચારોનું
રૂપ પણ શાએરી છે દૃષ્ટિની
kani nathi eman bhinnata ke bhed
beu baju chhe ek srishtini
shayeri roop chhe wicharonun
roop pan shayeri chhe drishtini
kani nathi eman bhinnata ke bhed
beu baju chhe ek srishtini
shayeri roop chhe wicharonun
roop pan shayeri chhe drishtini



સ્રોત
- પુસ્તક : અમર મુક્તકો (પૃષ્ઠ ક્રમાંક 107)
- સંપાદક : કૈલાસ પંડિત
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2015
- આવૃત્તિ : પુનર્મુદ્રણ