waDe waDe jiran wawyanji - Lokgeeto | RekhtaGujarati

વાડે વાડે જીરાં વાવ્યાંજી

waDe waDe jiran wawyanji

વાડે વાડે જીરાં વાવ્યાંજી

વાડે વાડે જીરાં વાવ્યાંજી રે ભાઈ,

ભાઈ તારાં તેલો તો ટાંચાં પડ્યા,

ટાંચાં રે ભાઈ,

ટાંચાં માચાં પેરો ભાઈ હવે શું કરીએ?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963