nannan nannan re nannan - Lokgeeto | RekhtaGujarati

નાંનાં નાંનાં રે નાંનાં

nannan nannan re nannan

નાંનાં નાંનાં રે નાંનાં

નાંનાં નાંનાં રે નાંનાં કઈનાબે’ન,

પાટેલે બેસારો રે.

ઈમનાં ભોજાય રે ભોજાય કયી વોવ,

પાટેલે બેસારો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964