bhayo gyo to ramapor - Lokgeeto | RekhtaGujarati

ભાયો ગ્યો તો રમાપોર

bhayo gyo to ramapor

ભાયો ગ્યો તો રમાપોર

ભાયો ગ્યો તો રમાપોર હાટડીયાં,

લાયો લાયો રમાપોરની ઘુઘરડી,.......(2)

સમુડી માંગે રમાપોરની ઘુઘરડી,.......(2)

હાસી વાગે રમાપોરની ઘુઘરડી,.......(2)

ભાયો લાયો રમાપોરની ફૂમતડી,.......(2)

હાસી સુભે રમાપોરની ફૂમતડી,.......(2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957