stroke meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ફટકો, પ્રહાર, ધા
- તરતાં મરાતો હાથ, હલેસાનો ઝપાટો–લસરકો
- [ક્રિકેટ ઇ. રમતમાં] ફટકો
- (કલમનો) ગોદો, સપાટો
- (પીંછીનો) લસરકો
- (દૈવનો અનુકૂળ) ઝપાટો
- એક (પણ) પ્રયત્ન
- ઘંટના ધડિયાળના કલાકના ટકારો
- મગજની નસનું એકદમ ફાટી જવું તે–તેને લીધે થયેલી બેભાન અવસ્થા
સકર્મક ક્રિયા
- ફરી ફરી હાથ ફેરવવો-પંપાળવું-થાબડવું-(તે)