raise meaning in Gujarati | Rekhtagujarati

raise meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

raise
  • reɪz
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


સકર્મક ક્રિયા

  • (વજન) ઉપાડવું, ઊંચકવું
  • (ટોપી) ઊંચી કરવી
  • (અવાજ, સાદ) ઊંચો-મોટો-કરવો
  • (કિંમત, ઉષ્ણતા, આશા, ઇ.) વધારવું,
  • (મકાન, સ્મારક) ઊભું કરવું, બાધવું
  • (ધૂળ) ઉડાડવી
  • (મુશ્કેલી, પીડા) ઊભી કરવી
  • (વાંધો, મુદ્દો) ઉઠાવવો
  • (પાક, ઇ.) ઉ ગાડવું, પેદા કરવું
  • (પ્રાણીઓ) પાળીને ઉછેરવું
  • (કુટુંબ) ઉછેરવું -નું સંવર્ધન કરવું
  • (પૈસા, ઇ.) ભેગુ કરવું–વ્યાજે કાઢવા
  • (લશ્કર) ભેગું–ઊભું-કરવું. raise a siege, blockade, ઘેરો, નાકાબંધી, ઉઠાવવી

આપને આ પણ વાંચવું ગમશે