measure meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- માપવું, કેટલું છે તે માપ વતી જોવું
- અમુક લંબાઈ-પહોળાઈ-માપ-નું હોવું
નપુંસક લિંગ
- કોઈ વસ્તુનું કદ, જથો, સંખ્યા, માત્રા, ઇ. માપ
- માપવાનું સાધન, માપ
- હદ, મર્યાદા
- (કરવા ધારેલો) કાયદો
- અમુક હેતુ પાર પાડવા કરેલું કામ–ભરેલું પગલું
- ઉપાય, ઇલાજ