drain meaning in Gujarati | Rekhtagujarati

drain meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

drain
  • dreɪn
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ગંદું પાણી, મળ, ઇ. ને નળ, મોરી, ગટર, ઇ
  • લોહી, પૈસા, ઇ. નું સતત વહી – ખેંચાઈ – જવું તે, શાષણ. ૩૦ ક્રિ॰ નળ, મોરી, ગટર, ઇ. વાટે મળ, પાણી, ઇ. ને નિકાલ કરવા
  • (પ્રવાહી) વહી જવું
  • કોઈની શક્તિ, સંપત્તિ, ઇ.નું ધીમે ધીમે શોષણ કરવું
  • (પ્યાલા) પી જવું, ખાલી કરવું

આપને આ પણ વાંચવું ગમશે