board meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- ઉપર પાટિયાં બેસાડવાં–જડવાં
- ચોક્કસ દરથી ભોજન આપવું–જમાડવું–જમવું
- વહાણ કે ગાડી પર ચડવું
નપુંસક લિંગ
- લાકડાનું પાટિયું
- વિશિષ્ટ કામ માટે પાટિયા જેવી સપાટ વસ્તુ
- ટેબલ (વિ.ક. જમવાનું)
- કોઈ સંસ્થા, સરકારી ખાતું, ઇ.નું વ્યવસ્થાપક મંડળ (the B board of Governorsthe B board of Trade)
- સાપ્તાહિક કે માસિક ભોજનની વ્યવસ્થા
- ચોપડી બાંધવા માટેનું પૂઠું- બોર્ડ