after meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા-વિશેષણ
- પછી
સમુચ્ચબોધક
- અમુક ખનાવ પછી
વિશેષણ
- પછીનું, પાછળનું
- (સમય અંગે) પાછળથી(after that,તે પછી)
- (સ્થળ અંગે)પાછળ (ની બાજુએ)
- (ક્રમનું સૂચક) પછી (one after another, એક પછી એક, વારા પ્રમાણે)
- ની શોધમાં